Widgets Magazine
Widgets Magazine

Believe it or Not - આ દિવસે ન ખાશો આ વસ્તુઓ નહી તો થશે અકાલ મૃત્યુ

મંગળવાર, 20 જૂન 2017 (15:34 IST)

Widgets Magazine

મુજબ દરેક દિવસ કોઈને કોઈ ભગવાન સાથે જોડાયેલો હોય છે. સાથે જ કોઈ એક ગ્રહ સાથે પણ જોડાયેલો હોય છે.  તેથી જ્યોતિષમાં તેની સાથે સંબંધિત કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. 
 
જો કે તે દિવસે કરવામાં આવેલ કાર્યોનો ક્યારેક ક્યારેક વ્યક્તિ પર પણ પડે છે. તેથી એ દિવસ માટે એ ગ્રહો સાથે સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. 
જે એ કાર્યોને કરી શકતા નથી તે રત્નોની મદદ લે છે. એવુ માનવામાં આવે છે કે અઠવાડિયાનો આ દિવસ એટલો ભારે પડી શકે છે કે વ્યક્તિનુ અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. 
 
કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે જેના સેવનથી તમારો જીવ પણ છિનવાય શકો છો.  તેથી જ્યોતિષ મુજબ આ વસ્તુઓને ખવાથી પરેજ કરો.  
 
આખા અઠવાડિયામાં રવિવાર એકમાત્ર એવો દિવસ છે જે દિવસે કેટલાક વિશેષ ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવુ જોઈએ. જેવુ કે રવિવારના દિવસે લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ. 
 
આ દિવસ સૂર્ય સાથે જોડયેલો હોય છે તેથી આ દિવસે શરીરમાં ઝેરીલા તત્વોને માત્રા વધે છે. 
 
આ દિવસે માછલીનુ સેવન બિલ્કુલ ન કરવુ જોઈએ.  આ ઉપરાંત આ દિવસે મસૂરની દાળ અને લાલ સાગ બનાવવુ પણ નિષેધ છે.  એવુ માનવામાં આવે છે કે તેનાથી આયુ પર સંકટ આવે છે. એટલુ જ નહી આ વસ્તુઓને રવિવારના દિવસે સેવન કરવુ પણ મનુષ્યને અકાળ મૃત્યુ તરફ લઈ જાય છે. 



આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

6 બહુ નાનકડા ઉપાય, આપશે ધન અપાર

ધન અમારા બધાની જરૂર છે. અમે બધા ઈચ્છે છે કે અપાર ધન સંપદા અમારા પાસે હોય. ઘણા ઉપાય પણ ...

news

Monday to Sunday સુધી આ વસ્તુઓ ન ખાશો, ક્યારેય ડોક્ટર પાસે જવુ નહી પડે(see video)

જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી દરેક સમસ્યાનો હલ મેળવી શકાય છે. સ્વસ્થ તનથી જ મન ...

news

weekly Rashifal-શું કહે આ અઠવાડિયું 19 જૂન થી 25 જૂન

મેષઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા ...

news

Morningમાં દુકાન ખોલતા પહેલા કરો આ કામ, આખો દિવસ ઘરાકી થતી રહેશે...

કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા લોકો જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રની સલાહ લેવી પસંદ કરે છે. ...