Widgets Magazine
Widgets Magazine

Today's Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (16-06-2017)

શુક્રવાર, 16 જૂન 2017 (00:01 IST)

Widgets Magazine
new year astro


મેષ (અ,,ઈ) : દિવસ દરમિયાન મેષ રાશીના જાતકોએ સાવધાનીથી રહેવું. કોર્ટ-કચેરીઓના લફરામાં પડવું નહીં. વાહન અકસ્માત થઇ શકે છે. વાહન કાળજીથી ચલાવવું. હનુમાનજીની ઉપાસના કરવી ફાયદાકારક છે.

વૃષભ (બ,,ઉ) : 
આજે દિવસ દરમિયાન નાનો-મોટો પ્રવાસ થાય. દિવસ ખૂબ આનંદમાં જાય. ન ધારેલો લાભ થાય. કોઇ પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાત થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

મિથુન (ક,,ઘ) : 
આજના દિવસ દરમિયાન આપને ક્યાંયથી કોઇ મોટો આર્થિક લાભ થાય. મોસાળ પક્ષ તરફથી કોઇ જગ્યાએ પ્રવાસ થાય. અવિવા‌િહત માટે વિવાહનો પ્રસ્તાવ આવે.

કર્ક (ડ,હ) : 
આજના દિવસ દરમિયાન થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

સિંહ (મ,ટ) : 
આજના દિવસ દરમિયાન વાણી પર સંયમ રાખવો. નાના મોટા સાથે વિવેકથી વર્તવું. દિવસ આનંદથી પસાર થાય તે છતાં માનસિક સંયમ ગુમાવવો નહીં. સ્ત્રીઓ માટે મજાનો દિવસ.

કન્યા (પ,,ણ) : 
આજના દિવસ દરમિયાન આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. રોષની લાગણી તીવ્ર રહેશે, જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. માનસિક ચિંતા રહે. ઓફિસમાં બઢતીની તક મળે.

તુલા (ર,ત) : 
આજનો દિવસ આપના માટે શુભ સંદેશો લઇને આવે. નોકરી-ધંધામાં બઢતીનો યોગ છે. પગાર વધે તેવી શકયતા છે. અવિવા‌િહતના લગ્ન થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

વૃશ્ચિક (ન,ય) : 
આજના દિવસ દરમિયાન થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.

ધન (ભ,,, ઢ) : 
આજનો   દિવસ દરમિયાન આપને કોઇ નાનો-મોટો લાભ થાય. ન ધારેલાં કામ થાય. કદી ન મળતાં સ્વજનો સાથે મુલાકાત થાય.

મકર (ખ,જ) : આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ શ્રેષ્ઠ છે.

કુંભ (ગ,,સ) : 
આજે  દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. સાંજ પછી ગેસનો પ્રોબ્લેમ થઇ શકે છે. માનસિક શાંતિ રહે . વાહન કાળજીથી ચલાવવું. વિદ્યાર્થીઓએ કાળજી રાખી અભ્યાસ કરવો.

મીન (દ,,,થ) : 
આજનો દિવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. કોઇ મોટો આર્થિક લાભ થાય. પત્નીની તબિયત બગડે. વિદ્યાર્થીઓએ કાળજી રાખી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે પિયર પક્ષથી કોઇ ઓચિંતાનો લાભ થાય. નાનો-મોટો પ્રવાસ થાય. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Love Astro - બચીને રહેજો.. ! પ્રેમમાં આ 6 રાશિવાળા આપે છે દગો...

બધી રાશિઓની પોતાની કેટલીક ખાસિયત હોય છે. કેટલાક લોકો કલાકાર હોય છે તો કેટલાકમાં લીડર ...

news

7 અચૂક ટોટકા, પૈસા ખર્ચ કર્યા વગર જ દૂર થશે દરેક સમસ્યા

ઘણી વાર જીવનમાં આવી સમસ્યા આવી છે કે સરળતાથી દૂર નહી હોય પણ એક નાનકડો ટોટકાથી તરત જ આરામ ...

news

Totke - લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો સવારે લાભ જોઈને નવાઈ પામશો

કેટલાક લોકો આ વિચારતા-વિચારતા જીવન પસાર કરી નાખે છે. જ્યારે કેટલાક લોકો તેના માટે પ્રયાસ ...

news

Weekly રાશિફળ- આ અઠવાડિયું નવી ઉર્જા લઈને આવ્યો છે જાણો (12 થી 18 જૂન)

મેષઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે ળ્મારી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine